પંચાયત
અરજદાર આ સેવાઓ માટે ઓનલાઇન અરજી કરી શકશે. આ તમામ એપ્લિકેશન સામાન્ય સેવા પોર્ટલ એટલે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઉપલબ્ધ છે. વધુ માહિતી અને એપ્લિકેશન માટે કૃપા કરી ડિજિટલ ગુજરાત પોર્ટલની વિગતો જુઓ. ઓનલાઇન અરજી અંગે કોઈ પણ પ્રશ્ન માટે તમે ૧૮૦૦૨૩૩૫૫૦૦ પર ડિજિટલ ગુજરાત હેલ્પ ડેસ્ક પર સંપર્ક કરી શકો છો. આવકનો દાખલો આપવા […]
પ્રકાશિત:11/12/2018સમાજ સુરક્ષા
આ કચેરી માં સમાજ કલ્યાણ વિભાગ ધ્વારા ચલાવવામાં આવતી ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વ્રુદ્ધ સહાય યોજના, ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વિધવા સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અને નિરાધાર વ્રુદ્ધ અને અપંગોને આર્થિક સહાય યોજનાઓના અમલીકરણની કામગીરી થાય છે. મુખ્ય કાર્યો વરિષ્ઠ નાગરિક ધારાની જળવણી અને ક્લ્યાણ અંગેના દાવાઓની જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સાંભળવામાં આવે છે. ઉપરોક્ત તમામ […]
પ્રકાશિત:04/12/2018મેજેસ્ટ્રીયલ
આ શ્રેણીમાં 26 સેવાઓ આપવામાં આવી છે જેમ કે. સ્વરક્ષણ માટેના નવું/રીન્યુ પરવાનો પાક રક્ષણ માટેના નવું/રીન્યુ પરવાનો દારૂખાના વેચાણનો નવું/રીન્યુ પરવાનો હોટેલ / રેસ્ટોરન્ટ /ફૂડ કોર્ટ્સ માટેના નવું/રીન્યુ પરવાનો સિનેમા / વિડિઓ / મનોરંજન સ્થાનો માટેના નવું/રીન્યુ પરવાનો પેટ્રોલીયમ માટેના નવું/રીન્યુ પરવાનો ઑનલાઇન સરકારી સેવાઓ જન સેવા કેન્દ્ર જિલ્લાના તમામ મામલતદાર ઑફિસમાં એક સ્ટોપ […]
પ્રકાશિત:04/12/2018શિષ્યવૃત્તિ
અરજદાર આ સેવાઓ માટે ઑનલાઇન અરજી કરી શકે છે. આ તમામ એપ્લિકેશન કોમન સેવા પોર્ટલ એટલે કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઉપલબ્ધ છે. વધુ માહિતી અને એપ્લિકેશન માટે કૃપા કરીને ડિજિટલ ગુજરાત પોર્ટલની મુલાકાત લો. ઑનલાઇન અરજી અંગેની કોઈપણ પૂછપરછ માટે તમે ૧૮૦૦૨૩૩૫૫૦૦ પર ડિજિટલ ગુજરાત હેલ્પ ડેસ્ક પર સંપર્ક કરી શકો છો. ઉચ્ચ શિક્ષણ […]
પ્રકાશિત:04/12/2018જમીન રેકોર્ડ
જમીન રેકોર્ડની જાળવણી વિવિધ હેતુઓ માટે કરવામાં આવે છે, જેવા કે જમીન મહેસુલ તથા વિવિધ કર ઉઘરાવવા માટે , જે રાજ્યો ની મુખ્ય આવક્નુ સ્ત્રોત હતું. સમગ્ર રાજ્યની કેડસ્ટ્રલ મોજણી 1960 માં પૂર્ણ કરવામાં આવેલ છે. આ મોજણી લેન્ડ રેકોર્ડ માટે પાયારુપ છે. વેચાણ, વારસાઇ, અને વહેચણી ને કારણે જમીન પર તબદીલી અને ફેરફાર થાય […]
પ્રકાશિત:04/12/2018જન્મનું પ્રમાણપત્ર
જન્મની નોંધણી દરેક બાળકનો અધિકાર છે અને તેની ઓળખાણ સ્થાપિત કરવા માટેનું પ્રથમ સોપાન છે. જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, 1969 પ્રમાણે જન્મ અને મરણ ની જાણનો રીપોર્ટ ફરજીયાત રજીસ્ટારને કરવાનો હોય છે. જન્મ અને મરણની નોંધણી જન્મ અને મરણના સ્થળે જ થઇ શકે છે. મુલાકાત: http://crs.guj.nic.in જન્મ અને મરણની નોંધણી કેંદ્ર તમામ ગ્રામ પંચાયત […]
પ્રકાશિત:04/12/2018નાગરિક પુરવઠો
રાશન કાર્ડ સંબંધિત પ્રવૃત્તિઓ જેમ કે નવા રાશન કાર્ડ, રાશન કાર્ડમાં નામ ઉમેરો, રાશન કાર્ડનું ટ્રાન્સફર અને રાશન કાર્ડનું વિભાજન, જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરીઓ પર કરવામાં આવે છે. મુલાકાત:https://www.digitalgujarat.gov.in/Citizen/CitizenService.aspx જનસેવા કેંદ્રો મામલતદારની કચેરી સ્થળ:તમામ મામલતદાર કચેરી | શહેર: તમામ સબંધિત શહેરો
પ્રકાશિત:03/12/2018મરણનું પ્રમાણપત્ર
જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, 1969 પ્રમાણે જન્મ અને મરણ ની જાણનો રીપોર્ટ ફરજીયાત રજીસ્ટારને કરવાનો હોય છે. જન્મ અને મરણની નોંધણી જન્મ અને મરણના સ્થળે જ થઇ શકે છે. મુલાકાત: http://crs.guj.nic.in જન્મ અને મરણની નોંધણી કેંદ્ર તમામ ગ્રામ પંચાયત , તાલુકા પંચાયત અને નગર પાલિકા કચેરી સ્થળ : તમામ ગ્રામ પંચાયત , તાલુકા પંચાયત […]
પ્રકાશિત:26/02/2018