નાગરિક પુરવઠો

રાશન કાર્ડ સંબંધિત પ્રવૃત્તિઓ જેમ કે નવા રાશન કાર્ડ, રાશન કાર્ડમાં નામ ઉમેરો, રાશન કાર્ડનું ટ્રાન્સફર અને રાશન કાર્ડનું વિભાજન, જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરીઓ પર કરવામાં આવે છે.

મુલાકાત:https://www.digitalgujarat.gov.in/Citizen/CitizenService.aspx

જનસેવા કેંદ્રો

મામલતદારની કચેરી

સ્થળ:તમામ મામલતદાર કચેરી | શહેર: તમામ સબંધિત શહેરો