વસ્તીવિષયક
2011 ની વસતી ગણતરીના સ્થાવર વસ્તીના આંકડા મુજબ:
| અ.ક્ર. | વસ્તીવિષયક પરિબળ | મુલ્ય |
|---|---|---|
| 1. | કુલ ક્ષેત્રફળ | 3308 Sq.Km |
| 2. | સબ ડીવીઝન | 2 |
| 3. | તાલુકા | 6 |
| 4. | ગ્રામ પંચાયત | 320 |
| 5. | ગામો | 676 |
| 6. | નગરપાલિકાઓ | 2 |
| 7. | કુલ વસ્તી | 1023724 |
| 8. | જાતિ દર | 953 |
| 9. | સાક્ષરતા દર | 75.84% |
| 10. | મુખ્ય પાકો | મકાઈ, ઘઉં, ચણા, એરંડા, બાજરી, કપાસ |