બંધ કરો

ડીસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ

કામગીરી:

  1. ખેતરોની જમીન માપણી કરવી
  2. જમીન સંપાદનની માપણી કામગીરી કરવી.
  3. કમી જાસ્તી પત્રક (કે.જે.પી.) બનાવવું.
  4. કોર્ટ કેસોની માપણી કરવી
  5. સાંથણી કેસોની માપણી કરવી.
  6. ભાઇઓ ભાગે ભાગ પાડવા હોઇ તેની માપણી કરવી. (પોત-હિસ્સા)
  7. માપણી આધારે ફેરેફાર થતો હોઇ દેરસ્તી કરી અને રેકર્ડમાં સુધારા કરવા.
  8. હાલમા ચાલતી રી-સરવેની કામગીરીમાં લોકોની અરજી (વાંધાનો) અન્વયે મપણી કરી તેની દરખાસ્ત બનાવી સુપ..લે.રે.કચેરી. મોકલાવી.

સરનામુ:- એએસ/01 બીજો માળ, જિલ્લા સેવા સદન, અરવલ્લી
ફોન નં 02774-250232
ઇ-મેલ આઇડી :- dilr-arv@gmail.com