બંધ કરો

આપત્તિ વ્યવસ્થાપન

જિલ્લા આપત્તિવ્યવસ્થાપન કેંદ્ર( ડીઇઓસી)

કોઈપણ આપત્તિ દરમ્યાન તાત્કાલિક પ્રથમ પ્રતિસાદ જિલ્લા વહીવટથી હોવો જોઈએ. તેથી રાજ્ય ઇઓસી તેમજ અન્ય સ્થાનિક સ્તરેના આંતરીક ઇમરજન્સી કોમ્યુનિકેશન માટે જિલ્લા ઇઓસીનું નિર્માણ થયેલ છે.

રાજ્ય સરકારશ્રી દ્વારા નક્કી કર્યા મુજબ વધુ જોખમવાળા વિસ્તારોમાં જિલ્લાઓ રાજ્ય ઇઓસીના મોડેલ સાથે તુલનાત્મક ક્ષમતા મુજબ ઇઓસી ધરાવતા હોવા જોઈએ. તદુપરાંત, જિલ્લા ઇઓસી , રાજ્ય ઇઓસી કરતાં વધુ સ્થિતિસ્થાપક હોય કારણ કે તે સ્થાનિક કટોકટીના કિસ્સામાં પ્રથમ મુખ્ય પ્રતિસાદ આપવાનો છે. ભારત સરકારના સ્પષ્ટીકરણો મુજ્બ રાજ્ય ઇઓસી, જિલ્લા ઇઓસી નું નિર્માણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આથી સિઝમિક ઝોન – ૫ મુજબ તમામ જિલ્લા ઇઓસી માટે ડિઝાઇન અને રેખાંકનો તૈયાર કરવામાં આવ્યા હતા.

સમ્પર્ક નં. 02774-250221

24×7 ડીઝાસ્ટર હેલ્પલાઇન 1077

અગ્નિશામક સેવા: 01 અગ્નિશામક સ્ટેશન આવેલા છે. મોડાસા નગરપાલિકા, અરવલ્લી

તબીબી સેવા:9 એમ્બ્યુલંસ જીવીકે 108 (2 એએલએસ + 7 બીએલએસ )

તાલુકા ક્ક્ષાએ સમ્પર્ક નં.
તાલુકાનું નામ કંટ્રોલ રૂમનો નં.
મોડાસા 02774 250225
માલપુર 02773 223041
મેઘરાજ 02773 244328
ધનસુરા 02774 223932
બાયડ 02779 220006
ભિલોડા 02771 234524