ડિજિટલ ઈન્ડિયા વીક ૨0૨૩
પ્રકાશિત તારીખ : 04 / 07 / 2023
ભારતના અભૂતપૂર્વ ડિજિટલ પરિવર્તનની ઉજવણી કરવા માટે, ભારત સરકાર ડિજિટલ ઈન્ડિયા વીક ૨0૨૩નું આયોજન કરી રહી છે.
ડિજિટલ ઈન્ડિયા વીકનો ઉદ્દેશ્ય ભારતની તકનીકી કુશળતાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાનો, ટેક સ્ટાર્ટઅપ્સ માટે સહયોગ અને વ્યવસાયની તકોનું અન્વેષણ કરવાનો અને
નેક્સ્ટજેન નાગરિકોને પ્રેરણા આપવાનો
છે.ઇવેન્ટમાં હાજરી આપવા માટે કૃપા કરીને નીચે નોંધણી કરો અને SMS/ઇમેઇલ પર તમામ અપડેટ્સ પ્રાપ્ત કરો.