સુપરિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકોર્ડ
સુપરિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકોર્ડ(એસ.એલ.આર.) કમ એકત્રીકરણ અધિકારી કચેરીની કામગીરી:
- તાબાની કચેરીનું કંટ્રોલિંગ કરવું.
- તાબાની કચેરીનું ઇન્સપેક્શન કરવું.
- તાબાની કચેરી માંથી વિગતવાર માહીતી હેડ કચેરીમાં મોકલવી.
- હાલમાં રી-સરવેની કામગીરી ચાલુમાં હોઇ પ્રમોલગેશન બાદના વાંધાની માપણી.
- રી-સરવે કામગીરી માં એજન્સી દ્વારા નવેસરથી માપણી કરેલ હોઇ તેવા ગામોનું પ્રમોલગેશન કરવું.
તાંબાની કચેરીઓ
- ડીસ્ટ્રીક્ટ ઇનસ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ (ડી.આઇ.એલ.આર),
- અરવલ્લી સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ કચેરી,અરવલ્લી
સરનામુ:- એએસ/01 બીજો માળ, જિલ્લા સેવા સદન, અરવલ્લી
ફોન નં 02774-250177
ઇ-મેલ આઇડી :- slrarvalli@gmail.com