• સોશીયલ મિડીયા લિંક્સ
  • સાઈટ મેપ
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ કરો

કેવી રીતે પહોંચવું

વિમાન દ્વારા

અરવલ્લી (મોડાસા)નું નજીકનું હવાઈમથક અમદાવાદ છે, જે શહેરથી 123 કિલોમીટર દૂર આવેલું છે.અમદાવાદ ઘણી ફ્લાઇટો દ્ગારા ગુજરાત અને દેશના મોટા શહેરો સાથે જોડાયેલ છે.

ટ્રેન દ્વારા

અરવલ્લી(મોડાસા) ભારતીય રેલ્વેના પશ્ચીમ રેલ્વે નેટવર્ક પર આવેલ છે. નડિયાદ થી મોડાસા વચ્ચે દૈનિક લોકલ ટ્રેનો ચાલે છે.

માર્ગ દ્વારા

અરવલ્લી(મોડાસા) દેશના અન્ય ભાગો સાથે સારા રોડ નેટવર્ક દ્વારા જોડાયેલુ છે. શહેર સારા નેશનલ અને રાજ્ય હાઇવે નેટવર્ક સાથે જોડાયેલુ છે. રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજય અને દેશના મુખ્ય શહેરો અને નગરો માટે બસો ચલાવે છે.